ગિરગઢડા ભરત ગંગદેવ.
ફાટસર શાળા દ્વારા 10 ઑગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી.બાળકો ને પ્રાથના સભામાં સિંહ દિવસ વિશે ની માહિતી આપવામાં આવી.ફોરેસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ સિંહ ના મહોરા દરેક બાળકો ને પહેરાવી રેલી અને નારા બોલાવવામાં આવ્યા.દરેક બાળકો અને શિક્ષકો એ સિંહો ના વિકાસ અને તેમની જાળવણી માટેની પ્રતિજ્ઞા લીધી.


