Gujarat

ગીર સોમનાથનાં કોડીનારમાં શ્રાવણી પર્વ બળેવની ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી. કોરોના બાદ પ્રથમ વખત બહોળી સંખ્યા માં ભુદેવોએ જનોઈ બદલી.શ્રવણ નક્ષત્ર નાં શુભ મહુર્તમાં આજે બળેવ પ્રસંગે જનોઈ બદલવામાં આવીજનોઈ બદલ્યા બાદ  રક્ષાબંધન પર્વ ઉજવાશે

IMG-20220811-WA0592.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ritik's WordPress Guide
Right Click Disabled!