સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી (રમત ગમત કચેરી) ગીર સોમનાથ સંચાલીત ગીર સોમાનાથ જિલ્લામાં જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લાકક્ષાનાં બાળપ્રતિભા શોધ સ્પર્ધા- ૨૦૨૨નું આયોજન શ્રીમતિ મણીબેન કોટક હાઇસ્કુલ વેરાવળ. તા. ૨૨/૦૯/૨૦૨૨ સવારે ૦૯:૦૦ કલાકે રહેશે તેમ યુવા વિકાસ અધિકારી યાદીમા જણાવેલ હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
