ગિરગઢડા
ભરત ગંગદેવ.
વેરાવળ ઇણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લાના આઇ.પી.એસ.મનોહરસિહ જાડેજા સાહેબ નુ આજ રોજ વેરાવળ શહેર ની સમાજ સેવીકા જસ્મીનબેન મુરીમા અને સાથે તેમની સખી મંડળની બહેનો દ્રારા ગીર સોમનાથ જિલ્લાના ડી.એસ.પી સાહેબ નુ વેરાવળ ઇણાજ ખાતે સન્માન કરવામાં આવ્યું હતુ.
આ તકે સાથે રહેલા કાર્યકર્તા મહેશભાઇ ચુનીલાલ ચાવડા, રમીલાબેન ચાડપા,જસીબેન મકવાણા, મંગુબેન ચાડપા,વાલીબેન રાણવા, હંસાબેન ચાડપા, જયોતિબેન ચાડપા, વષૉબેન ભજગોતર., રુડીબેન ચાડપા, સમીમબેન બેલીમ, રોજીનાબેન અફઝલ, અઝીઝભાઇ બેલીમ, સુફીયાનભાઇ દલ, સહિતના કાર્યકર્તાઓએ આપના હકુમત મા આવતા ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવાય રહે તેવિ શુભકામનાઓ સાથે સન્માન કરી અભીનંદન પાઠવ્યા હતા..


