Gujarat

ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો ઉપર 8 થી 5 સુધી માં 60.46 % ટકા સરેરાશ મતદાન થયુ

અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
જિલ્લાની ચારેય બેઠક ઉપર 9  કલાકમાં થયેલ મતદાનની ટકાવારી
 સોમનાથ બેઠક ઉપર *66.54* ટકા  મતદાન થયું.
 તાલાલા બેઠક ઉપર *60.24* ટકા  મતદાન થયું.
 કોડીનાર બેઠક ઉપર *57.32* ટકા  મતદાન થયું.
 ઉના બેઠક ઉપર *57.42* ટકા
મતદાન થયું.
*૮ ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ આ બંધ પેટીઓ ખુલશે ને કોણ વિજેતા બન્યું તેનું પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડી શકશે હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *