ગિરગઢડા
ભરત ગંગદેવ….
( એડ માં લેવી.) ભુલાય નય
ગીર સોમનાથ જિલ્લામાં આઈ.સી ડી.એસ. વિભાગમાં ફરજ બજાવતા ભાચા ગ્રુપ – ઉનાનાં પ્રમાણિક અને નિષ્ઠવાન એવા મુખ્ય સેવિકા પૂનમબહેન સિરોદરીયાનો આજ જન્મ દિવસ નિમિતે ઉનાનાં આંગણવાડીનાં બહેનો દ્વારા પૂનમબહેનનાં મોબાઈલ નંબર 8264531245 પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
જૂનાગઢના પત્રકાર તરીકે પ્રભૂત્વતા ધરાવતા જાગૃત અને યુવા પત્રકાર તેમજ જુનાગઢની નવા જૂની ગ્રુપના એડમિન સાગરભાઈ નિર્મળનાં ધર્મપત્ની પૂનમબહેન સિરોદરીયાને સ્નેહીજનો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


