ગિરગઢડા
ભરત ગંગદેવ
આ દરસ્યો છે ગઈ કાલ ના કોડીનાર ના છારા સરખડી દરિયા કિનારે આકાર પામી રહેલા ખાનગી પોર્ટ અને ગેસ પ્લાન્ટ જે બન્ને કમ્પની મા આજે ભારે હંગામો જોવા મળી રહ્યો છે
બે દિવસ પહેલા અહીં પાઇપ મા વેલ્ડીંગ કામ કરવા ગયેલા વર્કર નું અકસ્માતે મોત થયું છે
જાણવા મળતી માહિતી મુજબ ખાનગી કમ્પની માં પેટા કામ કરતી કમ્પની નો યુવાન મરણ જવાનું નામ છે સાજન કુમાર વર્કર ના મોત બાદ તેને વળતર ન ચૂકવાયું હોવાને લઇ પોર્ટ અને ગેસ પ્લાન્ટ ના તમામ વર્કરો એ આજે જોરદાર હનગામો કર્યો અને કામ કાજ ઠપ કરી દીધું
વર્કર નું કહેવું છે કે કમ્પની દ્વારા તેમનું સોસન થઈ રહ્યું છે યોગ્ય વળતર નથી મળી રહ્યું અને બીજી તરફ વર્કર ના મોત બાદ તેને વળતર ન ચૂકવાયું
વર્કરો દ્વારા મૃતક યુવાન ના પરિવાર ને 20 લાખ રૂપિયા નું વળતર ચૂકવાય તેવી માંગ થઈ રહી છે વર્કરો ના કહેવા મુજબ કમ્પનીના અધિકારીઓ એ ડેથ સર્ટી આવ્યા બાદ વળતર નક્કી કરવાનું જણાવતા અને નજીવી રકમ આપવાંની વાત કરતા ભારે ઉહાપોહ થયો હાલ કમ્પની માં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહીં છે
Attachments area
|
ReplyReply allForward
|


