ગિરગઢડા
ભરત ગંગદેવ..
.
વેરાવળ નગરપાલીકા સંચાલિત એ.સી.કોમ્યુનીટી હોલમા સુપ્રસીધ્ધ કથાકાર શ્રી હષીઁલભાઇ શુકલ દ્રારા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ .
જેમા કૃષ્ણજન્મોત્સવ, ગોવઁધનલીલા, નૃસિંહ અવતાર ,રામજન્મોત્સવ ,પોથીયાત્રા, માળાપહેરામણી , ભોજન પ્રસાદ સહીતના કાયઁક્રમ યોજાયા…
કોડીનાર ના પીઢ પત્રકાર અરવીંદભાઇ સૂચક ના આમંત્રણ ને માન આપી વેરાવળના પત્રકારો એ પણ હાજરી આપી હતી ..
ABPSS ના પત્રકારોના વ્યાસપીઠ પરથી કથાકાર હષીઁલભાઇ શુકલ દ્રારા સન્માન કરાયુ હતુ …


