દિલીપ ભાઈ બારડ દ્વારા પણ સુત્રાપાડા પંથક માટે આગવી ઓળખ ઉભી કરી ચુકેલા દિલિપ જ્શાભાઇ બારડ દ્વારા ભારતીય જનતા પાર્ટી ના જીલા પ્રમુખ પદ માનસીંગ પરમાર ને સોપ્યું મળેલ વિગતો મુજબ ચુંટણી માટે ઉમેદવાર તરીકે માનસીંગ પરમાર પસંદગી થયેલ હોય જેથી જિલ્લા પ્રમુખ તરીકે ફરજ દિલિપ ભાઈ બારડ ને સોપેલ જે ચુંટણી પૂર્ણ થઈ જતા પ્રમુખ પદ ફરી માનસિંગ પરમાર ને સોપી દીધેલ હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ


