Gujarat

ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ એ રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરી

ગિરગઢડા
 ભરત ગંગદેવ
ગિર સોમનાથ મા ૧૦૮ એમ્બ્યુલન્સ હંમેશા લોકોના સ્વાસ્થ્ય માટે જીવના જોખમે ૨૪×૭ એક એક પળ લોકોના સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર કર્મચારીઓ એ રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરી જિલ્લાના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20220811-WA0628.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *