*નવુ વર્ષમાં પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે માટે યાત્રિકોએ મા અંબાના દર્શનથી કરે છે વર્ષની શરૂઆત..*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શન ખાતે ઉમટી પડ્યા હતા નવુ વર્ષમાં પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે માટે યાત્રિકોએ માઁ અંબાના દર્શન કરી ને નવા વર્ષની શરૂઆત કરે છે અને નવા વર્ષમાં મા અંબાના આશીર્વાદ લેવા પરિવાર સાથે મોટી સંખ્યામાં યાત્રિકો માં અંબાને દ્વારે વધારી રહ્યા છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

