ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે મુંબઈના દાતા માઈભગત દ્વારા રૂ ૨૩,૬૭,૦૦૦ નું કિંમતનું ૪૫૪ ગ્રામ સોનું ભેટ કરવામાં આવ્યુ હતું અંબાજી મંદિર ખાતે અવર નવર મોટી સંખ્યામાં દાતાશ્રીઓ દ્વારા મોટા પ્રમાણમાં સોનાનું દાન કરવામાં આવતું હોય છે અને માતાજીનું મુખ્ય શિખર સ્વર્ણભય બનીને ત્યાર થયું છે આવી જ રીતે યાત્રિક મોટા પ્રમાણમાં સોનાનું દાન આપશે તો બહુ જલ્દી બીજા નંબરનું શિખર પણ સ્વર્ણમય બનીને તૈયાર થતાં વાર નહીં લાગે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

