ગિરગઢડા તા 26
ભરત ગંગદેવ…
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ના નવા વાઇસ ચાન્સેલર તરીકે જામનગર ના ભૂતપૂર્વ સ્ટુડન્ટ અને અમારા જૂના સ્નેહી મિત્ર વૈદ્ય મુકુલ પટેલ ની ગુજરાત સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે VC તરીકે નિમણુક કરતા સર્વત્ર થી આવકાર વૈદ્ય મુકુલભાઈ હાલ સુરત ક્ષારસુત્ર એનો રેક્ટલ હોસ્પિટલ ધરાવે છે અને ગુજરાત ના ખ્યાત નામ તબીબ છે આ નિમણુક ને રાજકોટ જિલ્લા ભાજપ ડૉક્ટર સેલ ના ભૂતપૂર્વ પ્રમુખ ડો યોગેશ વસાણી, ડૉ ઉત્પલ જીવરાજાણી, ડૉ દીપક ધીનોજા, ડૉ પ્રકાશ કુણપરા, ડૉ મુસ્તાક કાદરી, ડૉ ભગવાનજીભાઈ ફળદુ, ડૉ સંજય જીવરાજાણી વગેરે અે આવકારી શુભેચ્છા પાઠવેલ ખાસ ભતપૂવૅ પ્રિન્સિપાલ શ્રી અટારા સાહેબે રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ પાઠવેલ, મુકુલ ભાઈ ખુબ સરળ અને સારા સ્વભાવ ને કારણે એના પદ ને જરૂરથી ગૌરવ આપશે


