Gujarat

ગુજરાત રાજ્ય પેરા પાવર-લીફ્ટીંગ ચેમ્પીયનશીપમાં ખેડા જિલ્લો રહ્યો મોખરે

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત રાજ્ય પેરા પાવર-લીફ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩માં ખેડા જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ એ મેડલ મેળવી ખેડા જિલ્લાનું તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ છે.
૫મી ગુજરાત રાજ્ય પેરા પાવર-લીસ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩ જે અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં રાજ્ય કક્ષા એ ખેડા જિલ્લાના “ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ ઓફ ધી ખેડા ડીસ્ટ્રીક્ટ” નડિયાદના દિવ્યાંગ ખેલાડીઓએ બાજી મારી છે. ગુજરાત રાજ્ય પેરા પાવર-લીસ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૩માં વર્ષાબેન જોષીએ ગોલ્ડ મેડલ તેમજ  મહેશકુમાર રોહીતએ સીલ્વર મેડલ મેળવી સમગ્ર ખેડા જિલ્લાનું તથા ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ છે.

IMG-20221228-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *