Gujarat

ગુજરાત સરકાર ની ATVT યોજના ૨૦૨૦/૨૧ અંતગર્ત મહુધા તાલુકાના અલીણા ગામમાં ખાતમુહૂર્ત કરાયું

નિસાર શેખ.મહુધા
મહુધા તાલુકાના અલીણા ગામનાં રામદેવ પીર મંદિર તરફથી અરૂણભાઈ ની ખરી તરફ જવાનો રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા,મહુધા તાલુકા પંચાયત પ્રતિનિધિ રાયસિંહ ભાઈ પરમાર,મહુધા તાલુકા સંગઠન ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ,મંત્રી યોગેશભાઈ ઠાકોર,મહિસા સરપંચ રાજુભાઈ રોહિત,ખેડા જિલ્લા સોશ્યલ મીડિયા કારોબારી સભ્ય સ્મિત પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220223-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *