Gujarat

ગુમ થનારની ભાળ મળે તો માળિયા હાટીના કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી

માળિયા હાટીના જશાપરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય મહિલાતા.૧૨/૯/૨૦૨૨નારોજપોતાનાઘરેથીકોઇનેકંઇપણકહ્યા વગર જતા રહ્યા છે. ગુમ થનારની ઉંચાઇ ૫ ફુટ, મધ્યમ બાંધો અને વાને ઘઉંવર્ણ છે. ગુમ થનારે ટમેટા કલર જેવો પંજાબી ડ્રેસ પહેર્યો છે. તે ગુજરાતી ભાષા જાણે છે. કોઇને આ ગુમ થનારની ભાળ મળે તો માળિયા હાટીના કે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા માળિયા હાટીના પોલીસ સ્ટેશનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *