કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે બનેલ બનાવ માં આ કામના ફરીયાદી દવા૨ા આઠ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૩૪૨,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૪૩,૧૪૭,૧૪૮ , ૧૪૯ તથા જી.પી એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ નો ગુનો દાખલ ક૨વમા આવેલ જેમા કલ્યાણપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી નામદાર કલ્યાણપુરની કોર્ટમા ૨જુ ક૨ેલ . ત્યાર બાદ તમામ આરોપીઓએ જામીન અરજી કરતા તમામ આરોપીઓ ત૨ફે વકીલશ્રી પી . કે.સોલંકી હાજર થયેલ અદાલતે તેમની દલીલો ઘ્યાને લઈ તમામ આઠ આરોપીઓના જામીન મંજુ ૨ ક ૨ી જામીન ઉ૫૨ મુકત કરવા હુકમ કરેલ . આ કેસમાં આરોપી તરફે ભાટીયાના યુવા વકીલશ્રી પીયૂષભાઈ.કે.સોલંકી , એચ.જે . રાઠોડ , એસ.એલ.માતંગ તથા ઓફીસ આસીસટન્ટ વિ૨મ.એલ.માતંગ રોકાયેલા હતા .
અહેવાલ : વજસી વરવારીયા :મોટા આસોટા