Gujarat

ચાર રાજ્યમાં ભાજપની ઐતિહાસીક જીત થતા ઊનામાં ભાજપ દ્રારા આતશબાજી કરી વિજયઉત્સવ મનાવ્યો..

ઊના – ચાર રાજ્યોમાં ભાજપની ઐતીહાસીક જીત થતાં ઉના ભાજપ દ્રારા શહેરમાં નગર પાલીકા ભવન તેમજ ટાવર ચોક ખાતે
ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયઉત્સવ મનાવ્યો હતો. જેમાં ઉના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, રાજુભાઇ ડાભી, સંજયભાઇ
બાંભણીયા, અલ્પેશભાઇ બાંભણીયા સહીત ભાજપ કાર્યકરો, હોદેદારો, આગેવાનો દ્રારા ફટાકડા ફોડી ભારત માતાકી જયના નારા
સાથે વિજયઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

-ભાજપની-ઐતિહાસીક-જીત-થતા-ઊનામાં-ભાજપ-દ્રારા-આતશબાજી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *