ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ શ્રી નાઓને સુચના કરેલ જે અનુસંધાને શ્રી ડી.એમ.વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં ૦૧૯૪/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૨૩,૩૨૬,૫૦૪,૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર