Gujarat

છોટાઉદેપુરમાં મોહમ્મદ પયગંબર સાહેબની વિવાદિત ટિપ્પણીઓ કરનારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના વિરોધમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદનપત્ર આપ્યુ

છોટાઉદેપુર મુસ્લીમ સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને  આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં નૂપુર શર્મા અને નવીન જીંદાલ જેવા લોકોએ મોહંમદ પયગંબર સાહેબની વિવાદિત ટિપ્પણીઓ કરીછે તેવા લોકોને કડક મા કડક સજા થાય અને ખાલી પાર્ટીમાંથી કાઢી મુકવા એ કોઈ સજા નથી અને એમની એફ.આઈ.આર કરી ધરપકડ કરે અને કાનૂની કાર્યવાહી થાય અને આ નૂપુર શર્મા ને નવીન જીંદાલ એ આખા વિશ્વમાં ભારતની છબી ખરાબ કરીછે અને કોઈ પણ ધર્મના મહાપુરુષ નો અનાદર એ અતિશય નંદનીય અપરાધ છે આનાથી તમામ મુસ્લિમો અને પ્રિય નાગરિકોની લાગણી દુભાય છે અને આવા લોકોને રાજકીય પક્ષ માંથી કાઢી મુકવા એ પુરતુ નથી આવા લોકોને કડક માં કડક સજા થાય અને કોર્ટ માં કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી સમસ્ત મુસ્લિમ સમાજની માંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220610-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *