Gujarat

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજરોજ છોટાઉદેપુર થી સંખેડા બસ સરૂ કરાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી અપાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આજરોજ છોટાઉદેપુરથી સંખેડા બસ સરૂ કરાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી અપાઈ હતી હવે સંખેડા જવા માટે મુસાફરોને મુસ્કેલી નહિ પડે કારણકે છેલ્લા લાંબા સમયથી છોટાઉદેપુર સંખેડા બસ બંધ હતી ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની રજુઆતને ધ્યાને લઈને બસની સુવિધા ચાલુ કરાઈ છે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની રજુઆત ધ્યાને લઈને સંખેડા બસ શરૂ કરવામાં આવી છે સાથે સંખેડા બસ શરૂ કરાતા લોકોમાં ખુસીનો માહોલ છવાયો છે અને સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલનો ગામ લોકોએ આભાર વ્યકત કર્યો છે

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221004-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *