Gujarat

છોટાઉદેપુર ખાતે પોલીસની નવનિર્મિત બિલ્ડીંગઓનું ઇ લોકાર્પણ કરાશે,

જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પ્રેસ બેઠક યોજી  માહિતી આપી હતી  29મી મેં ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ નડિયાદ ખાતેથી  ઇ લોકાર્પણ કરશે 13 કરોડના ખર્ચે નવ નિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી અને
48 કરોડના ખર્ચે બનેલ 224 પોલીસ આવાસ બિલ્ડીંગ અને 2 કરોડના ખર્ચે નવનિર્મિત RSI ની કચેરી નું કરાશે લોકાર્પણ, છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યક્રમ યોજાશે, સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત નગરજનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220526-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *