છોટાઉદેપુર ખાતે રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પકેશન કર્યું હતું ,ગઇકાલે રેન્જ આઇજી દ્વારા સંખેડા પોલીસ મથકની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે કરાલી પોલીસ મથકની સમીક્ષા કરવામાં આવી હતી અને આજે છોટાઉદેપુર હેડ ક્વાર્ટર ખાતે પણ સમીક્ષા કરી હતી સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી રેન્જ આઇજી દ્વારા જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા કરી હતી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


