Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટના હમીરપુરા ખાતે 30મુ આદિવાસી મહા સંમેલન જાન્યુઆરી મા 13.14.15 તારીખે છોટાઉદેપુર જિલ્લામાં પહેલીવાર થવા જય રહયું છે, તેને લઇને જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા એક લાખ અગિયાર હજાર પાંચસો એકાવન રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

આજે જવાન સૈનિક ફાઉન્ડેશનના સૈનિકો જે કશ્મીર થી કન્યાકુમારી અને ગુજરાત થી આસામ શુદ્ધિ નોકરી કરનાર સૈનિકો ફંડ એકઠું કરીને
 આજ રોજ હમીરપુરા કવાંટ ખાતે જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના સૈનિકો દ્વારા એક લાખ અગિયાર હજાર પાંચસો એકાવન રૂપિયાનો ચેક આપવામાં આવ્યો તેમા હાજર સૈનિકો
 જય જવાન સૈનિક સંગઠન પ્રમુખ ગોપાલભાઈ. અને મનસુખભાઈ. માનસીગભાઈ. ઉદેસીગભાઈ જંગુભાઈ. અમરસિંગભાઈ. મથુરભાઈ. વર્સનભાઈ. વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221221-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *