Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ટેટની પરીક્ષાના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

આજે છોટાઉદેપુર જિલ્લાના ટેટની પરીક્ષાના ઉમેદવારો દ્વારા  જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું , તેવું દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી ટેટ વન અને ટેટ ટુ જે શિક્ષક બનવા માટે જે પરીક્ષા અત્યાર સુધી લેવામાં આવી નથી પરંતુ અત્યારે સરકાર દ્વારા આગવ ટેટ પાસ ઉમેદવારો ને એક ભરતી કરવામાં આવી છે જે 3300 ની ભરતી છે અને અત્યારે હાલ તે સરકારી પ્રા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને જે પાંચ વર્ષથી બાકી રહેલ ઉમેદારો છે તેને પણ એક વખત મોકો મળી તેવી ઉમેદવારોની માંગ છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220817_165259.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *