Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એકલવ્ય એકેડેમી ઉપર કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત લીધી રાષ્ટિય તિરંદાજી ટુર્નામેન્ટ યોજાવાની છે

તેની સમીક્ષા કરી અને તીરંદાજ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને કેજરીવાલ ઉપર આક્ષેપ કરતા પંજાબ ની સ્થિતિ જોઈ લો અને કેજરીવાલ ખોટા વાયદા કરે છે અને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે સાથે તીરંદાજી ખેલાડીની રમત વિશે જણાવ્યું કે 2024 અને 2028 માં ઓલમ્પિક ગેમ યોજાવાની છે જેમાં તીરંદાજી ખેલાડીઓ ગોલ્ડ મેડલ મેળવે તે અમારું લક્ષ છે આદિવાસી ખેલાડીઓ માં તીરંદાજી રમતની નિપુણતા છે અને નસવાડી એકેડમીના તીરંદાજીરમત માં મેડલ મેળવ્યા છે તે ગણી સારી બાબત છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221009_172405.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *