Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો ચૂંટણી નિરીક્ષકોનો સંપર્ક કરી શકશે   

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બીજા તબકકામાં તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાશે. જેને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ ચૂંટણી નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.
 છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો ચૂંટણીને લગતી કોઇ પણ બાબત માટે ચૂંટણી નિરીક્ષકોનો સીધો સંપર્ક સાધી શકશે. ચૂંટણી નિરીક્ષકોની સંપર્કની વિગતો નીચે મુજબ છે.
અ.નં.
વિધાનસભા મતક્ષેત્ર
ઓબ્ઝર્વરનું નામ
મોબાઇલ અને લેન્ડલાઇન નંબર
મુલાકાતનો સમય
મુલાકાતનું સ્થળ
૧૩૭-છોટાઉદેપુર
ઓમપ્રકાશ બકોરિયા
૮૧૬૦૮૩૪૯૬૨
૦૨૬૬૯-૨૯૯૧૨૪
સવારે ૧૦:૦૦થી
૧૧:૦૦
વિશ્રામગૃહ
છોટાઉદેપુર
૧૩૮- જેતપુરપાવી
આન્દ્રા વામ્સી
૮૮૪૯૫૧૪૪૭૪
૦૨૬૬૯-૨૯૯૧૨૫
સવારે ૧૦:૦૦થી
૧૧:૦૦
વિશ્રામગૃહ
છોટાઉદેપુર
૧૩૯-સંખેડા
સંજયકુમાર જૈન
૮૮૪૯૫૨૬૨૬૨
૦૨૬૬૯-૨૯૯૧૨૬
સવારે ૧૦:૦૦થી
૧૧:૦૦
વિશ્રામગૃહ
છોટાઉદેપુર
 છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો કોઇ પણ ચૂંટણીલક્ષી ફરિયાદ માટે ઉપર્યુકત સ્થળે અને સમયે રૂબરૂ અથવા ઉપર્યુકત મોબાઇલ નંબર કે લેન્ડલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકશે એમ ઓબ્ઝર્વરો તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *