આજરોજ કવાટ તાલુકાના ગોજારીયા ગામે ચાલતી મોડેલ સ્કૂલ/GLRS સ્કૂલની મુલાકાત લઇ ભૌતિક સુવિધા તેમજ વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી અને જરૂરી સુચના છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા કરવામાં આવ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


