આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ગામ બેઠક છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે લેવામાં આવી જેમાં ગામ ના વિકાસ બાબતે તેમજ ગામ મુશ્કેલીઓ બાબતે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ગામ બેઠક લેવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


