છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા જેતપુરપાવી થી બોડેલી નેશનલ હાઇવે મરામતની ચાલતી કામગીરી આકસ્મિક કામગીરીનું નિરીક્ષણ કરી રા.ધોરી માર્ગના અધિકારીશ્રીઓને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સૂચના છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા કરવામાં આવ્યા
આજ રોજ જેતપુરપાવી થી બોડેલી નેશનલ હાઈવેની મરામતની ચાલતી કામગીરી નું નિરીક્ષણ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


