છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરીના સભા ખંડમાં તા ૭/૩/૨૨ ના રોજ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.
જેમાં જિલ્લા પંચાયતના સભ્યો નવું બજેટ મંજુર કરવાનું હોય પરંતુ તેમાં અમુક ક્ષતિઓ હોય જેના સુધારા ને કારણે બજેટ આવતી સામાન્ય સભા સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં હાલ
આ અંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે ફોન ઉપર જણાવ્યું હતું કે આજરોજ બજેટ અંગે સામાન્ય સભા મળી હતી જેમાં સભ્યો તથા અધિકારીઓના અમુક સુચનો હોય અને બજેટ મંજુર કરવા માટે ૩૧ માર્ચ સુધીનો સમય હોય જેથી અઠવાડિયામાં ફરીથી સામાન્ય સભા બોલાવવામાં આવશે અને બજેટ મંજુર કરવામાં આવશે.
ભાજપનું સાસન હોય તા ૭/૩/૨૨ ના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં નવું બજેટ મંજુર કરવાનું હોય પરંતુ અમુક સભ્યો તથા અધિકારી
ઓ દ્વારા ચુચનો કરવામાં આવતા તેને સુધારવા અર્થે બજેટ આવતી સામાન્ય સભા સુધી મુલતવી રાખવામાં આવ્યું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


