Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ દ્વારા જન્મદિવસની અનૌખી રીતે ઉજવણી કરવામાં આવી,

છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ માટે તેમના શુભેચ્છાકોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમના ચેમ્બરમાં કેક કાપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે મલકાબેન પટેલે આંગણવાડીના ભૂલકાઓ સાથે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો,મલકાબેન પટેલે છોટાઉદેપુર ની એક આંગણવાડી મા જઈ આંગણવાડીના ભૂલકાઓ સાથે કેક કાપી અને આંગણવાડીના બાળકોને કેક ખવડાવી ચોકેલટ અને બિસ્કિટ વહેંચી જન્મદિવસની ખુશીઓ ભૂલકા સાથે મનાવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221223-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *