પ્રદેશ અધ્યક્ષે આપેલ મૌખિક આદેશને લઈ રાજીનામુ આપ્યું હોવાનો રાજીનામામાં ઉલ્લેખ,
થોડા સમય અગાઉ સી આર પાટીલના નિવાસ સ્થાને મુલાકત વખતે આપ્યો હતો આદેશ,
આજે રાજીનામુ આપ્યાનું આવ્યું બહાર,
જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ રાજીનામુ આપ્યું હોવાની વાતની કરી પૃષ્ટિ,
APMC વિવાદ ને લઈ રાજેશ વડેલી સામે કાર્યકરોએ કરી હતી રજુઆત,
રાજીનામુ કેટલા દિવસ પૂર્વે આપ્યુ તે અંગે જિલ્લા પ્રમુખે કોઈ સ્પષ્ટતા નથી કરી,
છેલ્લી યોજાયેલ સંખેડા APMC ચૂંટણીમાં રાજેશ વડેલીની થઈ હતી હાર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


