છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા આવેલા છે તમામ તાલુકામાં ઈદે મિલાદના તહેવાર ને લઇને મુસ્લિમ સમાજ દ્રારા જુલુસ કાઢવામાં આવ્યું જયારે નસવાડી નગર માં સરકાર ફળિયા ચાર રસ્તા વિસ્તાર થી જુલુસ નીકળ્યું હતું અને મુખ્ય માર્ગો ઉપર ફર્યું હતું જયારે મુસ્લિમ સમાજના લોકોએ ઠેર ઠેર જુલુસ સ્વાગત કર્યું હતું જુલુસ માં નાના બાળકો તેમજ યુવાનો અને વડીલો જોડાયા હતા અને ઈદે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે જુલુસ નીકળ્યું હતું પોલીસે સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર