Gujarat

છોટાઉદેપુર જીલ્લા ના તેજગઢ આદર્શ નિવાસી કુમાર શાળા વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલી અંગે જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.  

વાત કરીએ કે તેજગઢ  આદર્શ શાળા કુમાર ના વિદ્યાર્થીની જાણવવા મોજબ  કે (1) શાળામાં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માં શિક્ષક માં કેપિસિટી વિષયવાળા શિક્ષક જુના હતા તે સારી રીતે સમજાવી અભ્યાસ ભણાવતા હતા પરંતુ નવા શિક્ષક ભણાવી તથા સમજાવી શકતા નથી (૨) શાળામાં આચાર્ય છે અમારી કુમારોને પડતી તકલીફો મેડમ સમજી શકતા નથી અને સમજે છે તો તે રીતે માર્ગદર્શન આપી શકતા નથી ઘણીવાર બાળકો બહાર જતા હોય કે રમત રમતા હોય તો તે આચાર્ય જણાવે છે નાલાયકો મારી સામે જોયા કરે છે તેમ જણાવે છે બાળકો નું કોઈ દિવસ કોઈ નથી આવા અયુક્ત શબ્દો બોલ્યા કરે છે જેથી કોઈ (પુરુષ) આચાર્ય હોય તો તેમને ફાવે તેમ છે તેવું જણવ્યું હતું તથા આચાર્ય મૅડમ ના ઘરવાળા  પણ બાળકો ની સાથે   ગમે તેવા ખરાબ શબ્દો બોલી છે તથા બાળકો ના વાલીઓ મળવા કે મુકવા માટે આવે છે તો તેમને પણ આદિવાસી ને સમજ પડતી નથી. ગવાર લોકો છે આવા ન સભળાય એવા શબ્દો ઉચ્ચારે છે. આ શબ્દોથી અમારા વાલીઓ પણ રોષે ભરાઈ જતા હોય છે રજૂઆત કરવા આવવાના છે!તેવું જણવ્યું હતું,શાળામાં એક જ વર્ગમાં (બે) વર્ગ બેસાડે છે તેથી બાળકો ની ઘણીજ તકલીફ પડે છે (૪) શાળામાં પાણી પીવાની તંગી પડે છે કોઈપણ જાતની સુવિધાઓ નથી (4) શાળામાં અને શાળાની બહાર લાઇટની પૂરતી સુવિધાઓ નથી જેથી રાત્રે બાળકો હરી ફરી શકીએ એવી સંભાવના નથી તથા નહાવા માટે આજની ઠંડીની સીઝનમાં ગરમ પાણી મળતું નથી (5) અમને પ્રમાણે બાળકો ની નાસ્તો કે જમવાનું મળતું નથી તથા સાંજનો નાસ્તો પણ મળતો નથી તેથી કાયમી મળતું નથી તે થી કાયમી નાસ્તો મુકવા વિનંતી બાળકો એ કરી હતી (૭) આચાર્ય તથા વોર્ડન આપના જીલ્લા થી બાર મુકવા વિનંતી બાળકો એ કરી હતી (૯) રસોયા ખાનગી છે. જેથી બાળકો ની સરકારી જોંયે છે (૯) ધોરણ ૯-૧૦અને ૧૧-૧૨ માં ખાનગી શિક્ષકો  છે પરંતુ તે સારી રીતે શિક્ષણ આપી શકતા નથી તેથી બાળકો એ સરકારી શિક્ષકો ની માંગ કરી હતી છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આદિવાસી  બાળકોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી
બાઈટ,૧ વિરનભાઇ રાઠવા વિદ્યાર્થી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220118-141121_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *