છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામની આદિવાસી પરિવારની દીકરી મનિષાબેન મદનભાઈ રાઠવા વડોદરા ખાતે રાજ્યકક્ષાની મિનિ સબ જુનિયર અંડર 14 તિરંદાજી રમતમાં પ્રથમ નંબર હાંસલ કરેલ છે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી મનીષાબેન વડોદરા ખાતે રાજ્યકક્ષાની મિનિ સબ જુનિયર અંદર 14 તિરંદાજી રમતમાં પ્રથમ નંબર હાંસલ કરેલ છે સાથે આદિવાસી સમાજનું નામ રોશન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


