Gujarat

છોટાઉદેપુર તાલુકાના વચલીભીત ગામે એક શિક્ષકે  મૂંગી અને મન બુદ્ધિ ની સગીર વયની યુવતી ઉપર બળાત્કાર ગુજારતા   સગીર વય માતાએ  શિક્ષક ને ઝડપી પાડ્યો અને ઝોઝ પોલીસ મથક માં બળાત્કાર ની ફરિયાદ નોંધાઈ      

છોટાઉદેપુર તાલુકાના વચલીભીત ગામે એક પરિવાર માં 7 સંતાનો છે જેમાં સૌથી નાની દીકરી 14 વર્ષ અને 7 મહિનાની છે અને તે મૂંગી અને મંદ બુદ્ધિ ની છે અને  સગીર વયની છે  વાચલીભીત ગામનો રહેવાસી અને ડોલરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો શિક્ષક બાબુભાઇ રૂપલાભાઈ રાઠવાની નજર આ સગીર વય ની બાળકી ઉપર નજર બગાડતા આ બાળકી ઘર માં ઓરડી ના ભાગ માં એકલી હતી તે વખતે તેના ઉપર બળાત્કાર ગુજારતા તેની માતા અચાનક આવી જતા જોઈ જતા સમગ્ર મામલો બહાર આવતા ઝોઝ પોલીસ મથક માં તેની માતા એ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે શિક્ષકે બળાત્કાર ગુજારતા છોટાઉદેપુર જિલ્લા માં ઘટનાથી શિક્ષક  આલમ માં ખળ ભળાટ મચી ગયો છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જયારે બળાત્કારી શિક્ષક ફરાર થઈ ગયો છે જયારે આ બળાત્કાર ની ઘટનાથી પોલીસ સધન રીતે બળાત્કાર ના આરોપી ની શોધખોળ આદરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *