Gujarat

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામનો આદિવાસી પરિવારનો ભરત રાઠવા નેપાલ ખાતે ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો,

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુર તાલુકાના આદિવાસી વિસ્તાર એટલે કે વનાર ગામે રહેતા ગરીબ આદિવાસી પરિવારનો ભરત રાઠવા જેઓ અનેક વાર ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે સાથે ગુજરાતમાં આદિવાસી સમાજનું નામ તેઓ રોશન કરી રહ્યો છે ,
રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુર જિલ્લો ત્યારે છોટાઉદેપુર તાલુકાના વનાર ગામનો ગરીબ આદિવાસી પરિવારનો ભરત રાઠવા જેઓ નાનપણથી તેઓ ભલા ફેકમા મહેનત કરતો આવ્યો છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તેઓ ભલા ફેક રમવા પણ ગયો છે ત્યારે નેપાલમાં ભાલા ફેક રમાઈ હતી જેમાં ગરીબ આદિવાસી પરિવારનો ભરત રાઠવા જેઓ નેપાલમાં ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે સાથે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુર જિલ્લાનું તેઓએ નામ રોશન કર્યું છે ભરતભાઈ રાઠવાને ગોલ્ડ મેડલ મળતા છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

1663851424177.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *