આજે છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે દૂધ મંડળીના પ્રમુખ તરીકે ગીલુંભાઈ રાયસીંગભાઈ રાઠવાની આજે વરણી કરવામાં આવી. જેમાં ગામના આગેવાનો અને સરપંચ તથા ડેપ્યુટી સરપંચ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકાના હરવાંટ દૂધ મંડળી ના પ્રમુખ તરીકે ગીલુંભાઈ રાયસીંગભાઈ રાઠવા વરણી કરવામાં આવી જેમાં ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


