આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હરઘર તિરંગા રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરઘર તિરંગા લોકો પોતાના ઘરે લેહરાવે તેવી લોકોને અપીલ કરી છે ત્યારે તેના ભાગરૂપે આજે હરવાંટ ગામે ગ્રામજનો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


