Gujarat છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7માં ડામર રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કોર્પોરેટરના હસ્તે કરાયું, Posted on December 20, 2022 Author Admin Comment(0) છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર સાતમાં ડામર રોડની કામગીરીનું ખાતમુહુર્ત વોર્ડ નંબર સાતના કોર્પોરેટર વંદનભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું ત્યારે નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.