છોટાઉદેપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોડ નંબર એકમાં માધુભાઈ ના ગલ્લા થી ગ્લાસ ફેક્ટરી રેલ્વે ગરનાળા સુધી ના રોડ નું ખાતમુરત ૩૧ લાખ ના ખર્ચે રોડ ખાતમુરત છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છોટાઉદેપુર નગર ના લોકો ને તકલીફ ના પડે તેના માટે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે એવી જ રીતે આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા વોડ નંબર એકના વિસ્તારમાં આવેલ માધુભાઈ ના ગલ્લા થી ગ્લાસ ફેક્ટરી રેલ્વે ગરનાળા સુધીના રોડ નું ખાતમુરત છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર ના હસ્તે કરવામાં આવ્યો છોટાઉદેપુર નગરના તમામ લોકોને તકલીફ ના પડે તેના માટે છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરોના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 ના લોકોમાં ખુશી છવાઈ ગઈ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
એન્કર,,,
છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં માધુ ભાઈ ગલ્લા થી ગ્લાસ ફેક્ટરી રેલ્વે ગરનાળા સુધી રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર નગરપાલિકા વોડ નંબર એક ના કોર્પોરેટરોના હસ્તે કરવામાં આવ્યું
વિઓ,,