Gujarat

 છોટાઉદેપુર ફતેપુરા પોલીટેકનીક ની પાછળ સરકારી કોટરમાંથી કુલ 4 મકાનોમાંથી  ચોરી થતા છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો,  

ફતેપુરા પોલીટેકનીક ની પાછળ સરકારી કોટર્સ માંથી કુલ ચાર મકાનોમાં ચોરી થતા છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો,
 ફતેપુરા પોલિટેકનિક ની પાછળ સરકારી કોટર્સમાં કુલ ચાર મકાનોમાં સોના ચાંદી તથા રોકડ રૂપિયા કુલ 256,400 ચોરી થતા છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો,
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220718-180112_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *