છોટા ઉદેપુર જિલ્લાના ડોલરિયા રંગપુર, પાનવડ, નસવાડી, કવાંટ સહીત તમામ રેન્જ માં ફરજ બજાવતા વોચમેનો ને સરકાર નાં ધારા ધોરણ મુજબ મહેનતાણું આપવામાં આવતું નથી. તેમજ વોચમેનો વાઉચર પર સહી પણ લેવામાં આવતી નથી પુરૂ મહેનતાણું પણ આપવામાં આવતું નથી, તેમજ તેઓને રાત્રિના સમયે ફરજ બજાવવા બેટરી કે યુનિફોર્મ પણ આપવામાં આવતાં નથી. આજે પણ જંગલો જે સચવાયેલા છે તે આ વોચમેનો ને કારણે સાચવેલા છે,
વન વિભાગ માં હંગામી ધોરણે વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓ મોટી સંખ્યા માં આમ આદમી પાર્ટી ખાતે પ્રો અર્જુન રાઠવા ને આવેદપત્ર આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


