ગિરગઢડા તા 22
ભરત ગંગદેવ.
માનનીય ધારાસભ્ય પુંજાભાઈ વંશ નું નવું કાર્યાલય ” સદભાવના જન સંપર્ક કાર્યાલય ” પૂજાપાઠ કરી પુંજાભાઈ ના પૌત્ર પાર્થિવ પરેશભાઈ વંશ ના શુભ હાથ થી ઉદઘાટન કરવામાં આવેલ….
આ તકે તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રામભાઇ ડાભી , શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવિયા , ગીરગઢડા તાલુકા પ્રમુખ બાલુભાઈ હીરપરા , તેમજ કોંગ્રેસ પરિવાર ના આગેવાન , કાર્યકરો , પરિજનો ઉપસ્થિત રહેલ….
જૂના કાર્યાલય ની જગ્યા બદલી ગઈ છે…. નવું કાર્યાલય નજીક માં જ છે….. સતત વર્ષોથી લોકસેવા માટે હમેશા ઉપલબ્ધ કોંગ્રેસ કાર્યાલય હવે ” સદભાવના જન સંપર્ક કાર્યાલય ” નામ થી ઓળખાશે….
નવું કાર્યાલય આધુનિક બનવવામાં આવ્યું છે કોમ્પ્યુટર , ઈન્ટરનેટ વગેરે સેવા નો લોકો સરળતા થી લાભ લઈ શકશે


