Gujarat

જમણી પ્રા.શાળામાં ત્રણ એલ.ઇ.ડી. ટીવીનું દાન

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના જમણી ગામમાં આવેલ પ્રાથિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો દ્વારા એલ.ઇ.ડી. ટીવી નું દાન કરાયું ગામના જ વાતની એવા શિક્ષિકા ચંન્દ્રીકાબેન.એસ.પટેલે ટીવી નંગ.૨ જેની અંદાજીત કિંમત રૂ.૨૨.૦૦૦/- નું દાન કર્યું જ્યારે આજ શાળાના શિક્ષક વિનુભાઈ જુવાન સિંહ પરમારે એક ટીવી નું જેની અંદાજીત કિંમત રૂ.૧૧.૦૦૦/- જે બદલ શાળા ના મુખ્ય શિક્ષક કિરીટ કુમારે શાળા પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20220727-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *