ગિરગઢડા
ભરત ગંગદેવ.
તારીખ 13-07-2022 બુધવાર પૂનમ ના રોજ જલારામ બાપાના મંદિરમાં સાંજે 7:30 થી 9:30 વાગ્યે જલારામ પંચશીલ યુવા ગ્રુપ દ્વારા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. તો આપને સહ પરિવાર સાથે સાંજે પ્રસાદ લેવા આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
-જલારામ મંદિર,પંચશીલ સોસાયટી,દોશી હોસ્પિટલ પાસે,ગોંડલ રોડ,રાજકોટ.
