Gujarat

જસદણ ના જાણીતા  પત્રકાર ઉપેન્દ્રભાઇ તેરૈયા ને કાનનુ ઇન્ફેંક્સ્ન લાગતા હાલ તબીયત સારી ..

જસદણ અને વિછીયા વિસ્તાર ના  પત્રકાર ઉપેન્દ્રભાઇ તેરૈયા અંદાજે ત્રણ મહિના થી કાન ની તકલીફ હતી જેમા રાજકોટ ના જેમા દશ નામાંતિક કાન .નાક.ગળા ના ના E.N.T સજઁન ને બતાવવા છતા કોઇ નિર્ણય નવતા રાજકોટ ની જુની અને જાણીતી ડો.પ્રકાશચંદ્ર મોઢા જે હોસ્પિટલ નુ નામ છે ગોકુલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેના ડો.સાદ લાલાણી જેવો કાન.નાક.ગળા ના સ્પેશિયાલિસ્ટ સજઁન છે જેને ઉપેન્દ્રભાઇ તેરૈયા મળેલ તુરંતજ સારવાર ચાલુ કરીને માત્ર દશ દિવસ નો સ્પેશિયલ કોસઁ કરીને ને હાલ પત્રકાર ઉપેન્દ્રભાઇ તેરૈયા ની તબિયત ખૂબ સારી છે .અને ખાસ વાત કે પત્રકાર ઉપેન્દ્રભાઇ તેરૈયા ને રાજકોટ ના નામાંતિક ડોક્ટરો એ ઓપરેશન ની પણ તૈયારી બતાવી હતી ત્યારે રાજકોટ ના ગોકુલ હોસ્પિટલ ના નામાંકિત ડો.સાદ લાલાણી ને મળતા તેવો ના રીલેટીવ નીકળતા ઉપેન્દ્રભાઇ તેરૈયા ને ખુબ સારી સારવાર આપીને હાલ ઉપેન્દ્રભાઇ તેરૈયા ને કોઇ તકલીફ નથી અને આ સમાચાર લોકો ને મળતા ઉપેન્દ્રભાઇ તેરૈયા ને કુટુંબ. પરીવાર.મિત્રો.સંતો.અને સ્નેહિજનો નો રૂબરૂ અને ટેલીફોન થી  ખબરઅંતર પુછવા મો.9723680919 ઉપર ફોન થી પ્રભાવિત થયા હતા .
રીપોર્ટર:- ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

IMG-20220319-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *