ગુનાહિત વિગત:- ગત તા.૨૦/૧૦/૨૦૧૨ ના રોજ લોકલ ક્રાઇમ બાન્ચ અમરેલીની ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્ટે વિસ્તારના રોહીસા ગામે રહેતા ભાવેશ ભીમાભાઇ વાઘેલાની કબ્જા યોગવટાની વાડીએથી ભારતીય બનાવટના વિદેશી દારૂ રેઇડ કરી, ભારતીય વિદેશી દારૂ ની બોટલ નંગ-૪૮૦ કુલ રૂપિયા ૨૧૬૦૦/- નાં પ્રોહી મુદામાલની રેઇડ કરવામાં આવેલ હતી. અને મજકુર આરોપી જે તે વખતે વાડીએ હાજર મળી આવેલ ન હોવાથી, આ અંગે જાફરાબાદ મરીન પો.સ્ટે.માં પ્રોહી ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૨૨૨૦૩૨૮/૨૦રર પ્રોહી એકટ કલમ ૬૫.(એ)(), ૧૧૬બી) વિ. મુજબથી ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો, અને તે દિવસથી મજકુર આરોપીને આ ગુન્હામાં પકડવાનો બાકી હતી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નામતા કરતાં ચરોપીઓ તથા ગુન્હાનાં કામે પકડવાનાં બાકી મારોપીઓ તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિંમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા હાલ આગામી વિધાનસભા ચુંટણી ૨૦૨૨ની આદર્શ આચારસંહિતા અમલમાં હોય અને ચુંટણી શાંતી પુર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ રાજયા ડલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી કરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે આધારે શ્રી કે.જી.મયા ગણવી) પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કોડ નાઓ તથા ટીમ દ્વારા ચોકકસ બાતમીથી જાફરાબાદ મરીન પો.સ્ટે. ૧૧૧૯૩૦૦૨૨૨૦૩૨૮૪૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫,(એ)(ઇ), ૧૧૬(બી) વિ. મુજબના કામે પકડવાના બાકી આરોપીને જાફરાબાદ મરીન પો.સ્ટે. વિસ્તારનો રોહીસા ગામ, બાપા સીતારામ નાં ઓટા પાસેથી તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ પકડી પાડી, જાફરાબાદ મરીન પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપી.
ભાવેશ ભીમાભાઇ વાઘેલા ઉ.વ.૩૨, રહે. રોહીસા, તા.જાફરાબાદ, જી, અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિંયકર સિંહ સાહેબ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા હકા જીતેન્દ્રભાઇ મકવાણા, શ્યામકુમાર બગડા, હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા બીજરાજસિંહ વાળા, નરેશભાઇ લીંબડીયા, દેવાયતભાઇ ભેડા, ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી