જામકંડોરણા પંથકના ખેડૂતોમા ચાલું વર્ષે ડુંગળી ના નકલી બિયારણથી છેતરાયા હોવાની બુમ ઉઠી છે જામકંડોરણા પંથકના હજારો ખેડૂતો ડુંગળીના નકલી બિયારણથી છેતરાયા હોવાનું સામે આવ્યું છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે કંપની દ્વારા વેંચવામાં આવેલ બિયારણથી છેતરાયા હોવાના આક્ષેપો કરી અંદાજીત ૧૫૦ જેટલા ખેડૂતોએ એકત્રિત થઇ અનોખો વિરોધ દર્શાવ્યો હતો જામકંડોરણા પંથકના ખેડૂતો આ વર્ષ


